ધોડીઆ ભાષા બોલનારા આદિવાસીઓ ધોડીઆ તરીકે ઓળખાય છે. એક રીતે ધોડીઆ શબ્દમાં જ ધોડીઆ આદિવાસીઓની ઓળખ સમાયેલ છે. ધુળીઆના અપભ્રંશથી ધોડીઆ થયું એમ એક દંતકથા દ્રારા જણાય છે, મહારાષ્ટ્રના ધુળીઆ તરફ થી છપ્પન પરિવારોએ સ્થળાંતરિત થઇ દક્ષિણ ગુજરાતમાં વસવાટ કર્યો. આજે આ લોકોની બહુધા વસ્તી તાપી નદીથી દક્ષિણે વસેલી જોવા મળે છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લા તેમજ મુંબઇ સુધી ધોડીઆ આદિવાસીઓ વિસ્તર્યા છે, આ છપ્પન પરિવારો પ્રમાણે અલગ અલગ છપ્પન કુળ અસ્તિત્વમાં હતાં એમ કહેવાય છે. સમયાંતરે પરિવારોનો વિસ્તાર થયો અને છપ્પનથી વધીને આઅજે અઢીસોથી પણ વધુ કુળ અસ્તિત્વમાં જોવા મળે છે. કુળનાં કેટલાંકનામો જોતાં જે-તે પરિવારોનાં લક્ષણો, વ્યવસાય કે જે-તે સમાજ સાથેનો નાતો તે પ્રમાણે કુળ અસ્તિત્વમાં આવતાં ગયાં એમ જણાય છે. કુળ એટલે ધોડિઆ આદિવાસીઓમાં કુટુબ પછીનું સામાજિક એકમ. આજે કુંભારીયા, કચલીયા, કણબી, ખારવા, દેસાઇ, ગરાસિયા, ધનારૂપા, ધનુપતિ, ધનપાતળીયા, રૂપાભાટડા, નિતાતળીયા, વણજારિયા, દળવી, જોષી, મહેતા, બ્રાહ્મણકાચ ગરાસિયા, રાજપૂત ગરાસિયા, નાનારાજપૂત, પાંચબડીયા, પ્રધાન, બંદૂકમોડિયા, વાણિયા, હાથીબળિયા, વાંસફોડા, કોલા, વૈરાગી, ચટનીચોબડિયા જેવાં નામ ધરાવતાં કુળો છે. લગભગ દરેક કુળનું અલિખિત બંધારણ સમાન હોય છે. એક જ કુળમાં અંદરોઅંદર લગ્નવ્યવહાર ઉપર પ્રતિબંધ હોય છે. નજીકના પોતીકામાં પણ લગ્નસબંધ જોડવામાં આવતો નથી. ધોડીઆ આદિવાસીઓ એક જ કુળના હોય એને ‘સગા’ અને અન્ય સંબંધીઓને ‘પોતીકા’ તરીકે ઓળખે છે.
ધોડીઆ આદિવાસીઓની પરંપરાગત ભાષા પણ ‘ધોડીઆ’ તરીકે જ ઓળખાય છે, જે ભાષા ભીલી જૂથની ભાષા છે, ‘બાર ગામે બોલી બદલાય’ ની ઉક્તિ પ્રમાણે જુદા-જુદા વિસ્તાર મુજબ કેટલાક શબ્દ જુદા પડે ખરા. ભાષાવિદો અનુસાર ધોડીઆ ભાષાના વર્તમાન સ્વરૂપ ને કેન્દ્રસ્થાને રાખવામાં આવે તો તે ઇન્ડો-ઇરાનિયન કુળની ઇન્ડો-ઇરાનિયન પેટાકુળ ની આર્યન શાખાની ભાષા તરીકે વર્ગીકરણ પામે. આદિવાસી ભાષાઓ મૌખિક પરંપરા પ્રમાણે એક થી બીજી પેઢી સુધી વહન પામતી આવી છે, જે રીતે કેટલીક ભાષાઓનો વિકાસ દેવનાગરી જેવી લિપી અપનાવી કરવામાં આવ્યો છે, તે જ રીતે ધોડીઆ ભાષા માટે પણહવે ગુજરાતી લિપિ સ્વીકારી ભાષાના વિકાસ માટે ધોડિઆ લોકોએ પ્રયત્નો આરંભ્યા છે.
ધોડિઆ ભાષાના શબ્દો અને તેના ગુજરાતી અર્થ:
ડોય = માથું
ડોળા=આંખ
આંબો=કેરી/આંબાનુ ઝાડ
હાંવરો=સામરનું ઝાડ
કોઠો=ગૌશાળા
ક્હણી= ક્યાંક
ડોગરો=ડુંગર
ડૉહાડી=પત્ની
ભાવાડ= બનેવી
ધોડિઆ ભાષામાં વાક્યરચના:
મેં તે બ્હણીએ ત્યાં ગોયલી અતી = હું બહેનને ત્યાં ગઇ હતી.
મ્હાણી પોહી ઉંચાઇ રનેલી આય.= મારી દિકરીને શરદી-તાવની બીમારી છે.
રોયાં બનાવી લાયખાં કા ? = ધરુ નાંખવા જમીન તૈયાર કરી દીધી ?
ખાટાં દૂધ ને રોટલી ખાય લેધી= દહીં અને રોટલો ખાઇ લીધો.
ધોડીઆ આદિવાસીઓમાં કુટુંબવ્યવસ્થા સંયુક્તહોય છે, મુખ્ય ખેતી અને પશુપાલન. ખેતીપાકમાં ભાત, વાલ, ચણા, જુવાર, નાગલી, તુવર, ચોળી, અડદ વગેરે પરંપરાગત અને હવે સમયના વહેણસાથે શેરડી, ભીંડા, પરવર, રીંગણ કારેલાં, ટીંડોળાં, આંબાવાડી, ચીકુવાડી, કેળ વગેરેની આધુનિક ઢબે ખેતી ધોડીઆ લોકો કરતા થયા છે. ધોડીઆ આદિવાસીઓનો પરંપરાગત ખોરાક એટલે ચોખાના આછા રોટલા અને ભાજી અથવા કઠોળનું શાક તેમજ ચોખાનું ભડકું અને આજીલાની ચટણી. પનેલા અને ઢેંખળા એ આ લોકોનું માનીતું મિષ્ટાન્ન. ખોરાકમાં પણ હવે ફેરફારો જોવા મળે છે ખરા. દેવીના પવનફુંકાયા બાદ માંસાહાર અને દારૂ-તાડીનું સેવન ઓછું થયું.
કછોટો મારીને પહેરાતી ધોતી ઉપર ખમીસ કે બાંડિયું, માથે ફાળિયાની પાઘડી અથવા ટોપી અને કમરે કછોટો મારવા દોરીનો કહડો એ ધોડીઆ પુરૂષોનો પરંપરાગત પહેરવેશ. આભૂષણોમાં કાનમાં ધાતુની કડી. ધોડીઆ સ્ત્રીઓ લૂગડાંને કછોટો મારીને એક પગમાં ઘૂંટણથી ઉપર અને છાતીનો ભાગ ઢંકાઇ એ રીતે લૂગડું માથા ઉપર ઓઢાય એમ પહેરે છે. બ્લાઉઝના સ્થાને અગાઉ ‘કાપડી’ તરીકે ઓળખાતું વસ્ત્ર પહેરવામાં આવતું. ધોડીઆ સ્ત્રીઓએ એક ચળવળના ભાગરૂપે આજથી લગભગ નેવું વર્ષ પૂર્વે ભારરૂપે એવાં હાથના ‘વાળાં’ અને પગના ‘કડખાં’ તરીકે ઓળખાતાં આભૂષણોનો ત્યાગ કરીને એના પ્રતીક માત્ર એક નંગ વાળાં - કડખાં પહેરવાનું કર્યુ, એને એકડા કર્યા એમ કહેવાયું. ત્યાર પછીથી પગમાં ડોલ્લા કે ઝાંઝર અને હાથમાં બંગડીઓ ઉપરાંત કાનમાં કડી કે બુટ્ટી તેમજ ગળામાં ગાંઠી ધોડીઆ સ્ત્રીઓ ધારણ કરે છે.
ધોડીઆ સમાજમાં લગ્ન બહુધા વર-કન્યા અને વડીલોની સંયુક્ત પસંદગીને આધારે ગોઠવાતાં હોય છે. લગ્ન ગોઠવવા અંગેની આગેવાની કરનારને ‘વહટાળીયો’ કહે છે. આ વહટાળીયો બંને પક્ષે વાત આગળ ધપાવે પછી આગળની પ્રક્રિયા હાથ ધરાય છે. લગ્નવિધિમાં સમયના સથવારે ફેરફાર આવ્યો છે ખરો. અસલ વિધિમાં અન્ય વિધિઓ ઉમેરાઇ છે છતાં પરંપરાગત વિધિઓનું મહત્વ પણ વિશેષ હોય છે. લગ્નપ્રસંગ હોય એટલે પરંપરાગત વાજિંત્ર તૂર-થાળીના તાલે સમૂહનૃત્ય હોય. તૂર-થાળીના જુદા જુદા જેવા કે ઉટ્ટ બેટા ઘેર ચાલ,
'આજ જ ભવિશ્યના જગત ને બદલવાનો દિવસ છે' આ વેબસાઇટ નો ઉદ્દેશ્ય, જે લોકો ગુજરાતની અવગણેલી આદિવસી પ્રજામા શિક્ષણ માટે મદદ કરવા ઇચ્છે છે તેમને એકત્રિત કરવાનો છે . આ વેબનો બીજો ઉદ્દેશ્ય ધોડિયા સમાજની ભવ્યતા બતાવવાનો છે. મે ધોડિયા ભાષા, ઇતિહાસ, માન્યતા, સાન્સ્ક્રુતિક જિવનનો ઓનલાઇન દસ્તાવેજ બનાવ્યો છ
About us
The majority of the Dhodia tribes are located in the southern part of Gujarat, Surat and Valsad districts, Daman and Diu, Dadra and Nagar Haveli, Madhya Pradesh, Maharashtra, Karnataka, Rajasthan of India. In Maharashtra, they are found mainly in the district of Thane.Their language is the Dhodia language. It is a language which is a mixture of unique words, as well as some words influenced by Gujarati as well as Marathi. Their language does not have a written script.
History
There are many beliefs about the origin of the term "dhodia" [1]. One is that they came from a place called Dhulia. The other belief is that the Rajputs from around the Dholka Taluka, married local women in the tribal villages and later their descendants established themselves as Dhodia. However, these are all just folklore that have yet to be supported by scientific or historic data. The Naikda, another tribal community, claims common descent with the Dhodia.
Religion and customs
Most of the dhodia believe in traditional religious practices [2]. Dhodia primarily follow Hinduism. Some however follow Christianity under the influence of missionaries.
Festivals
They celebrate all the festivals that other Hindus do. Diwali, Holi are some examples.The majority of Dhodia believe in and are devoted to "Kanasari" or "Kanseri" (Goddess of food). They celebrate the "Kanseri" festival annually at harvest. The "Kanseri" Goddess is otherwise known as Goddess "Annapurna" by most Hindus. The Dhodia also celebrate "Divaso". Vagh baras is also celebrated in a unique fashion in some Dhodia villages where men colour themselves in stripes representing the Vagh(tiger) and others as plain white or other colours denoting cattle. The tiger chases the cattle. Finally at the end of the sport the village inhabitants eat together and celebrate.
Thank you my friend for view this blog
All details are taken from Wikipedia
Kuls
1
Ahira ya Aadir
2
Anjariya
3
Atara
4
Atara Mota
5
Bagalaniya
6
Bamahiya
7
Bandhukamodiya
8
Barmai Bedhiya
9
Bavisa
10
Bhatada
11
Bhatt
12
Bhoi - Bhoya
13
Bhoi Chokha
14
Bhoi Mehta
15
Bhoi Mota
16
Bhoi Nana
17
Bhoi Palkhi
18
Bhoi Palkhi Sikari
19
Bhoi Sikari
20
Bhoi Taliya
21
Bhoi Vadhela
22
Bhoya
23
Bhuruliya
24
Bhramaniya
25
Bhramaniya Desai
26
Bhramaniya Josi
27
Bhramaniya Kach
28
Bhramaniya Mota
29
Bhramaniya Sahi
30
Bhramaniya Savak
31
Chatni Chobadiya
32
Chaudhry
33
Chauhan
34
Chhah Dholiya
35
Chibhad
36
Chobadiya
37
Dhadiya Bhraman Kach
38
Dabhadiya
39
Dalvi
40
Dang Badiya
41
Delkar
42
Deval Dhadiya
43
Dhadakiya
44
Dhadiya - Dhariya
45
Dhagadiya
46
Dhan Pataliya
47
Dhanarupa - Dhanasari
48
Dhanbhatadiya
49
Dhanu Dharmi
50
Dhanupati
51
Dharkiya
52
Doduliya - Danduliya
53
Doi Foda
54
Desai
55
Gora Desai
56
Kala Desai
57
Gaamta Gomta
58
Gayakwadi
59
Gomta
60
Ataliya Garasiya
61
Bahadur Garasiya
62
Barsi Garasiya
63
Bhal Garasiya
64
Bharaman Bokdi Garasiya
65
Bharaman Kach Garasiya
66
Bhatt Garasiya
67
Bhes Garasiya
68
Bhraman Garasiya
69
Chaudhri Garasiya
70
Chavli Garasiya
71
Chika Garasiya
72
Chilmi Garasiya
73
Dhadiya Garasiya
74
Dhal Talvari Bhraman Garasiya
75
Garasiya
76
Garvi Garasiya
77
Govri Garasiya
78
Kach Garasiya
79
Kangoi Garasiya
80
Kapdi Garasiya
81
Kapli Garasiya
82
Kok Garasiya
83
Kokan Garasiya
84
Kukdi Garasiya
85
Kuthiya Garasiya
86
Lim Garasiya
87
Madan Garasiya
88
Mota Bahadur Garasiya
89
Mota Garasiya
90
Mul Garasiya
91
Nagar Garasiya
92
Nangal Garasiya
93
Rajput Garasiya
94
Rajput Nagar Garasiya
95
Sadhu Garasiya
96
Sahi Garasiya
97
Sankaltodaya Garasiya
98
Shan Garasiya
99
Shikari Garasiya
Sr. No
Kuls
100
Sonari Dhaneri Kapli Garasiya
101
Sudh Garasiya
102
Surji Garasiya
103
Tambalekh Garasiya
104
Thakor Garasiya
105
Tham Garasiya
106
Thari Garasiya
107
Tulsi Garasiya
108
Ugta Surya Garasiya
109
Ugta Surya Mota Garasiya
110
Vadh Garasiya
111
Vairagi Garasiya
112
Vansfod Dhadiya Grasiya
113
Vavdi Garasiya
114
Vel Garasiya
115
Harkaniya
116
Hatakada
117
Hathi
118
Josi Josiya
119
Josi Mehta
120
Jyotish Bhraman
121
Kachaliya
122
Kanbi
123
Kedariya
124
Kharpediya
125
Kharva
126
Kharvi
127
Kokaniya
128
Kokaniya Nana
129
kokaniya Mota
130
Kokaniya Panchmuliya
131
Kola
132
Kumbhar Nagaliya
133
Kumbhariya
134
Madvad
135
makhankaj
136
Mangi Hungi Dhadiya
137
Marwada
138
Moziya
139
Mulvasi Rajpuriya
140
Muzariya
141
Mota Ahari
142
Mota Ahir
143
Mota Bagalaniya
144
Mota Bhatada
145
Mota Bhoya
146
Mota Desai
147
Mota Dhadiya
148
Mota Dhagadiya
149
Mota Dhakuriya
150
Mota Doi Foda
151
Mota Kola
152
Mota Nayak
153
Mota Ranmoliya
154
Mota Vanzariya
155
Nagar - Mota
156
Nagar - Nagariya
157
Nagar Bhraman
158
Nana Desai
159
Nana Nayak
160
Nana Nevariya
161
Nana Nevariya Desai
162
Nana Rajput
163
Nangudiya
164
Nayak - Naika
165
Nayaksar
166
Nevariya Desai
167
Nita Taliya
168
Nivadiya
169
Panchal
170
Panchbadiya
171
Panchlaviya
172
Panchmuliya
173
Pandiya
174
Panhoriya - Paneriya
175
Parai Modiya
176
Parmar
177
Pataliya
178
Patel
179
Podaniya
180
Prabhu
181
Pradhan
182
Raah Dhadiya
183
Rajput
184
Ranmoliya
185
Ranmoliya Bhraman
186
Rathod
187
Raval
188
Ravat - Ravta
189
Ravta
190
Rupa Bhatada
191
Savak Sakuliya
192
Shah
193
Shahu
194
Shahut
195
Shavkuliya
196
Sindhuriya - Sinduriya
197
Thakkar
198
Thakor
Sr. No.
Kuls
199
Thakoriya
200
Tigudiya
201
Toli Vanzariya
202
Ugta Surya
203
Vadha
204
Vadva
205
Vaghiya
206
Vaghmariya
207
Vahiya (Vaya)
208
Vairagi
209
Vaniya
210
Vankada
211
Vans Fod Dhodia
212
Vansfod Palkhi
213
Vanzariya
214
Vasi Gotra
215
Vasi Kuchi Dhodia
216
Nagar Bramhan Vel Garasiya
217
Vel Bediya


